Kolkata Sewarthi Shibir
Apart from the wit and laughter, new mahatma (of last couple of years) felt that their LOVE towards sansaar was replaced by LOVE for Soul.
જ્ઞાન પહેલા મિથ્યાત્વ મોહનીય, જ્ઞાન પછી મિશ્ર મોહનીય, અને આવો સત્સંગ સાંભળ્યા પછી સમ્યક્ત્વ મોહનીય. …..…….પૂજ્ય દિપકભાઈ.
એવો ભાવ થયા કરે કે આવા જ્ઞાની ને મળવાનું સૌભાગ્ય જગત ના ખૂણે ખૂણે જે જે ખપી જીવો છે તેમને દાદા ની કૃપા થી પ્રાપ્ત થાય. એક વાર મળી લે એટલે સંસાર માં જે પ્રેમ છે તે આત્મ માટે થઇ જાય. એકવાર આવું થઇ જાય પછી ભલે ને ભરેલો માલ હેરાન કરે, તપ નું સ્ટેશન આવે પણ છેલે કામ થઇ જાય. અને એવું પણ થાય કે અત્યારે જે રીતે ખુબ મહાત્મા સાથે ગ્રાઉન્ડ માં સત્સંગ ચાલે છે તે ચાલે પણ ……………..
દાદા વખતે થતો એવો ૧ ટુ ૧ પણ મળે
અને નીરુમાં વખતે મળતો એવો નાના ગ્રુપ માં પણ મળે
અને લાડ પણ મળે
Jsca,
ReplyDeleteNice one...
Thank You Dimplebhai for this update and photos.
ReplyDeletePujya Shree ne sewarthio thi gherayela joine aa song yaad aavi jay....
VRINDAVAN ("VATSALYA") KA KISHAN KANAHIYA...
SAB KI AANKHON KA TARA...
MANN HI MANN KYUN HANSE "NIRUMA"...
"DEEPAK" KYUN HAI SAB KA PYAARA....
Aapna DADA Mahan Chhe !!! AKRAM Vignan Amar Raho !!!
Vaishali & Nirali na JSCA.
DIMPLEBHAI... please upload video as soon as possible....
ReplyDeletedimplebhai.. ustream dwara live satsang possible che ke nathi...?
ReplyDeleteGreat...Excellent sewarthi shibir's photos...
ReplyDeleteJSCA TO ALL
akram marg na three idiots ne koti koti pranam
ReplyDelete