Niruma ne me pratyaksh joya nthi pan kem jaane mane emna prati khub atmiyata anubhavaay chhe emni khot saale chhe. Niruma khub mahaan chhe. Kharekhar niruma vatsalya murti chhe. Emni sathe maari olakhan hoy evu lagya kare chhe.... Niruma kharekhar mahatmao na DIL ma chhavai gaya chhe... Jsca....
22 MARCH 2012 THURSDAY NIRUMA TO BADHA MAHATMAO NI JODE J CHEE.MAHATMAO NA RADAY MA VASELA CHE. SWAMI DADA NIRUMA PUJYASHREE AAKHAY JAGAT NU KALYAN THAO.NIRUMA TAMARA JEVI DASA SAU MAHATMAO NE PRAPT THAY. DADA NIRUMA PUJYASHREE BADHA NE SIMANDHAR SWAMI PASE LAI JAJO. HAI DADA JAG KALYAN KARO SAU JIVO MOKSH GYAN PAMO DUNIYA NA ANTRAYO TUTO SWAMI SAU NE SHARNE LO. DADA BHAGWAN NA ASIM JAY JAYKAR HO. JAY SAT CHIT ANAND AHMEDABAD
માં રોજ તમારા ચરણોમાં વંદન
ReplyDeleteઆજ દિને ડબલ છે વંદન !!
શુધ્દ્ધાત્માનું લક્ષ્ય મળ્યું છે
દાદાનું વિજ્ઞાન અજોડ છે ..
સ્વમુખે તમારી વાણી વરસે
મહાત્માઓના તુરતજ આવરણ ટૂટૅ
દાદાની ઓળખ આપી છે.
વિજ્ઞાનીનું જ્ઞાન આપ્યું છે..
નિરખું તમને રોજ અંતરમાં
પામું તમને સમાધી સ્થળ્માં
દાદાનું આ દ્વાર ખોલ્યું છે..
પાંચ આજ્ઞાની ચાવી ધરી છે ..
તમ અંતરમાં ભક્તિ દાદાની
અજોડલાગી અદભૂત લાગી
વ્યવહારની ગુંચોની વચ્ચે.
લહાણી કરી અક્રમ વિજ્ઞાનની
દાદાની ચરણરજ પામી
અમને આપી અદભૂત વાણી
શબ્દે શબ્દે સરસ્વતિ વર્ષે
આંખોથી અમીરસ વરસે...
માં તમે ક્યાંય દુર નથી
પાસેથી પણ પાસે નીરખું
રોજ તમારું સ્મર્ણ કરૂં ને
અંતર મનમાં પામ્યાં કરું
અક્રમની ઓળખ આપી છે
વિજ્ઞાનીની ઝાંકી કરાવી
રાજમાતા થઈ સ્વરુપે
કુંવરને શું ગાદી આપી..
અહો અહો મારા દાદાજી
અહો અહો મારા નીરુમાજી
અહો અહો મારા પુજ્ય શ્રી
અહો અહો આ જ્ઞાન - વિજ્ઞાન..
ચૌદ લોકમાં ગાન રહ્યું છે
દાદાનું સ્મરણ કરી રહ્યું છે
નીરુમાને પોકારી રહ્યું છે
અક્રમ અજોડ લાગી રહ્યું છે .
નીરુમાં તમને કોટિ પ્રણામ
નીરુમાં તમને લાખો વંદન
=============
Beautiful words for Eternal Pujya Niruma. Jai Sat Chit Anand
ReplyDeleteNiruma ne me pratyaksh joya nthi pan kem jaane mane emna prati khub atmiyata anubhavaay chhe emni khot saale chhe. Niruma khub mahaan chhe. Kharekhar niruma vatsalya murti chhe. Emni sathe maari olakhan hoy evu lagya kare chhe.... Niruma kharekhar mahatmao na DIL ma chhavai gaya chhe... Jsca....
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteSIMANDHAR SWAMI NA ASIM JAI JAIKAR HO
ReplyDeleteDADABHAGWAN NA ASIM JAI JAIKAR HO
NIRUMA NA ASIM JAI JAIKAR HO...
JSCA
22 MARCH 2012 THURSDAY
ReplyDeleteNIRUMA TO BADHA MAHATMAO NI JODE J
CHEE.MAHATMAO NA RADAY MA VASELA CHE.
SWAMI DADA NIRUMA PUJYASHREE AAKHAY
JAGAT NU KALYAN THAO.NIRUMA TAMARA
JEVI DASA SAU MAHATMAO NE PRAPT THAY.
DADA NIRUMA PUJYASHREE BADHA NE
SIMANDHAR SWAMI PASE LAI JAJO.
HAI DADA JAG KALYAN KARO
SAU JIVO MOKSH GYAN PAMO
DUNIYA NA ANTRAYO TUTO
SWAMI SAU NE SHARNE LO.
DADA BHAGWAN NA ASIM JAY JAYKAR HO.
JAY SAT CHIT ANAND
AHMEDABAD
નીરુમાં......આપના ઝોમે ચાલી રહી છે અમારી સંયમ પથની આરાધના............મોક્ષે જતા પહેલા આપને મળ્યા વગર મોક્ષે નહિ જવાય..... મા
ReplyDeleteJaysatchidanand !!! Jyare me gyan lidhu che tyar thi mane mari maa na darshan niruma rupe thaya che.he niruma amne satat pach aagya ma rahevai ane satat jagrati rahe ane aapnu vatsalya kshane kshane.amari upar sadai varsavta rahejo
ReplyDelete