Navratri garba at ATPL 1 comment | Excellent navratri celebration enjoyed by thousands of mhtms with Ambama Aarti and great satsang energizer at the end. Very nice photos and video...... Share This: Facebook Twitter Google+ Stumble Digg
પુજયશ્રીને તથા અમ સૌ મહાત્માઓને જગત કલ્યાણમાં સહાય કરવા અખંડ તંદુરસ્તી અને દીર્ઘ આયુષ્ય માટે હે અંબે માતા ! તથા સર્વ દેવ દેવીઓ અમને સહાય કરજો અને તે માટે ખુટતી શક્તી આપજો એ જ પ્રાર્થના. જય સચ્ચિદાનંદ.
ReplyDelete