Kolkatta Satsang
400 (250 last time) took Gnan.
Questioner: યોગીઓ સ્વસોસ્વાસ ઘટાડીને આયુષ્ય વધારી શકે એવું નીરુમાં કહે છે, તો બીજી બાજુ એવું પણ કહે છે કે ભગવાન મહાવીરે કહ્યું કે રાઈ માત્ર વધ ઘટ નહિ દીઠા કેવલજ્ઞાન જો તો આ વિરોધાભાસ લાગે છે.
Deepakbhai: એ યોગીઓ અહંકાર વાપરીને કર્તા થાય જ્યારે ભગવાન તો અકર્તા હોઈ અને જેમને ખબર જ છે કે હું શાશ્વત છુ તેમને આયુષ્ય વધે તોઈ શું, ના વધે તોય શું. ?

:-)
ReplyDelete