Explore the world of Akram Vignan

Satsang Highlights

શ્રદ્ધા = બેઠેલી ઉઠી પણ જાય, શ્રદ્ધા ની અશ્રદ્ધા થાય
પ્રતીતિ = એકવાર બેઠા પછી ઉઠે જ નહિ, ઠેઠ અનુભવ સુધી લઇ જાય, પ્રતીતિ એટલે પ્રતિ+ઇતિ, પોતાના સ્વરૂપ તરફ લઇ જાય.

સમ્યક દર્શન અને સમ્યક દ્રષ્ટી તે બેઉ જુદું, દ્રષ્ટી માં ઉપસમ હોઈ અને હજુ તો સ્વરૂપ દ્રષ્ટી માં આવ્યું છે પણ થયો નથી, જયારે દર્શન માં તો શ્રાયક હોઈ અને પોતે તે થયો હોઈ.

0 Comments:

Post a Comment