Patan Satsang
New Seekers came in large nos to the satsang which is being held for the first time in this ancient capital city of Gujarat of Golden Age. Satsang was very light and eqully enjoyed by the crowd which seems to be in Love with Deepakbhai from the start.
Some of the Sixers:
Q: I am not able to See any True Guru during present time?
D: Pl check up your eyes, you need Glasses.
Q: શાસ્ત્રો કહે છે કે તું તારો પોતાનો ગુરુ થા, તો પછી કોઈ બીજા ગુરુ કરવાની જરૂર ખરી?
D: આપણે પાટિયું વાંચીને બસ સ્ટેન્ડ જતા હોઈએ પણ એ પાટિયું કોઈ તોફાની છોકરાએ બદલાવીને
ઉંધુ કરી નાખ્યું હોઈ તો બસ સ્ટેન્ડ આવે? એટલે જીવતા ને પૂછવું પડશે. પોતાની જાતે નહિ થાય
Q: ભગવાન ની ઈચ્છા થી દુનિયા ચાલે છે ને?
D: તો પછી બધા ને દુખ કેમ મળે છે? પરમાત્મા કોઈને દુખ આપતા હસે? પરમાત્મા તો અનંત સુખ વાળા છે? એવું કહેવાય ખરા કે બરફે મને દજાડ્યો?

wah!
ReplyDeleteDeepakbhai ... U are the living lord ... for us
ReplyDelete