Explore the world of Akram Vignan

Brent Town Hall Satsang Day 2

Satsang Energizer

Q: તમને લોકો એ ના એજ પ્રશ્નો પૂછે તોઈ તમે કેવી સમતાથી જવાબ આપો છો તો તમને કંટાળો આવતો નથી ?

D: સાતમાં ધોરણ નો ટીચર હોઈ તે વીશ વર્ષ થી એ નું એજ સમજાવતો હોઈ. દરેક વર્ષે વિદ્યાર્થી બદલાયા કરે પણ ટીચર તો વર્ષો થી એ નું એજ સમજાવ્યા કરતો હોઈ. અને મારે જવાબ આપવાનો જ નથી દાદા શું જવાબ આપે છે તે જ જોવાનું છે પછી કંટાળો ક્યાંથી આવે. 

Q: મારા ઘરે ચોરી થવાથી મને ખૂબ દૂખ રહે છે?

D: જે પારકી વસ્તુ તમે ચોરી લાવ્યા હતા તે કોઈ ચોરી ગયું એમાં શું દુખી થવાનું. જે તમારું છે તે કોઈ ચોરી નહિ શકે અને જે તમારું નથી તે કોઈ ચોરી ગયા વગર નહિ રહે.

  2 comments:

  1. hmmm Deepak bhai ma ghani samta che...sacche....humesha hasta jaane eme joine badha dukh bhagi jaye.....

    ReplyDelete
  2. કેટલીક વાર રાજુ ને થાય કે જો આવા ગુરુ મળે તો પહેલા ના જમાના માં ઘર બાર છોડી ને કેવા જંગલ માં ગુરુ પાસે જ્ઞાન લેવા જતા હતા !
    અને આતો ખબર છે કે આ ગુરુ નહિ પણ , જગ માં જેનો જોડ મળે નહિ , એવા પ્રત્યક્ષ જ્ઞાની છે અને સમજો તો ભગવાન જ છે !તો પણ માત્ર સીમંધર city જ આવવાનું છે !અને પુરા વૈભવ સાથે આત્મા ની પ્રાપ્તિ કરવાનીછે,તો પણ આવી શકાતું નથી ! કોઈક તો સમજે મારા દિલ ની વાત ને

    રાજુ લોવેલ્લ

    ReplyDelete