Explore the world of Akram Vignan

Baltimore Shibir Highlights

Some of the Pearls from Gnan Ocean

જગત ના અનુભવ દાજી ને કરવા પળે અને આત્મ નો અનુભવ સૂખ ચાખી ને થાય.

જ્ઞાની ખાલી પ્રતીતિ બદલવા જ મહેનત કરે, પછી વર્તન ને ના જોયે, જેમ માં છોકરા ને ખવડાવા માટે મહેનત કરે પછી ટોઇલેટ નો વિચાર ના કરે.

દરેક ગુચવાડો જુદા જુદા અજ્ઞાન થી ઉભો થયો છે એનો ઉકેલ જુદા જુદા જ્ઞાન થી આવશે.

કોઈ પણ ડીસ્ચાર્જ તપ સાથે જ હોઈ

આપણું જ્ઞાન પ્રતીતિ માંથી અનુભવ માં ક્યારે આવશે ? જયારે પાછલા બીજ માંથી કડવા મીઠા ફળ આવે ત્યારે વીતરાગતા રહે ત્યારે જ્ઞાન પ્રતીતિ માંથી અનુભવ તરફ ખસે.

દોષ દેખાય છે ત્યાં સુધી જાગૃતિ અને દોષ ખલાશ થાય ત્યારે ઉપયોગ

ઉપયોગ ઉપર ઉપયોગ એ સ્ટેજ ૩૫૫ ડિગ્રી પછી જ આવે ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ હોઈ સકે.

જે જે વસ્તુ માં ઇન્ટરેસ્ટ ના હોઈ ત્યાં ઉપયોગ રહી સકે.

દાદા ની પ્રજ્ઞા – નાયગ્રા ધોધ જેવી હોઈ અને આપણી માટલા ના નળ માંથી ટીપું ટીપું પાણી પડતું હોઈ તેવી. બંને માં પાણી તો પડે જ છે પણ……..

પ્રશ્નકર્તા : ગયા ભવ ના કર્મો અને આ ભવ ના જ્ઞાન પહેલા ના કર્મ નું શું થાય છે?

દીપકભાઈ: ગયા ભવ ના જામી ગયેલા કર્મ બરફ જેવા છે તે ભોગવવા પડે પણ અજ્ઞાન રૂપી કર્મ જે પાણી વરાળ જેવા છે તે જ્ઞાન માં બળી ગયા. આ ભવ ના જ્ઞાન પહેલા ના કર્મ હજુ જામી ગયા નથી એટલે એ બધા પણ આ ભવ માં ધોવાય જઈ શકે. જેમ આપણે ધંધા માં કોઈ ઓર્ડેર આપ્યો હોઈ પણ પછી આપણે ધંધો બંધ કરી નાખવો હોઈ તો આપણે પાછો ફોન કરીએ કે ઓર્ડેર કેન્શેલ કરો તો થઇ જાય ને? એ લોકો ને દીપોસિત રાખવી હોઈ તો રાખે આપણે હવે ધંધો બંધ જ કરીએ છીએ પછી શું.

  1 comment:

  1. jsca.Excellent shibir and very good web cast...

    Blessing - krupa of Niruma-Dada-Simandhar Swami....

    ReplyDelete