Explore the world of Akram Vignan

On way back to Mombasa Airport

નીરીચ્છ્ક ને નીરન્તરાય પદ એની મેળે આવે એવો નિયમ આપણને (મહાત્માઓને) પ્રત્યક્ષ  જોવા મળે છે. પૂજ્યશ્રી ને કશી જ ઈચ્છા નથી છતાં બધું સામે ચાલી ને ભેગું થાય છે. રીઅલ અને રીલેટીવ બંને માટે નીરન્તરાય પદ ઉભું થયું છે. નવા મહાત્મા ને પણ એવો ભાવ થાય છે કે એમને આટલી પણ મુશ્કેલી ના આવે. જે આ વિડિઓ માં દેખાય છે. કશે અંતરાય જ નહિ, પછી રસ્તા ઉપર, કે એરપોર્ટ ઉપર નો સિક્યુરિટી ચેક ડાયરેક્ટ પ્લૈન માં, કે કોકપીટ માં પણ વેલકમ.

  10 comments:

  1. Apna Dada Mahan CHHE!!!!!!

    Happy Diwali & Happy New Year.....WITH JSCA.

    ReplyDelete
  2. P.Deepakbhai dada na avtar chai...

    P.Deepakbhai can't wait to see in GP.

    Happy Diwali to all Mtmas

    jsca

    ReplyDelete
  3. Do you all know what is the reason behind this?

    Brahmacharya.

    Dada said: "જો અખંડ બ્રહ્મચર્ય પાડીશ તો લાખોમાં એક થઇશ."
    આજે દિપકભાઈ લાખોમાં-કરોડોમાં એક છે.

    આપણા દાદા મહાન છે...
    જય સચ્ચિદાનંદ સાથે બધા મહાત્માઓને હેપી દિવાળી...

    ReplyDelete
  4. Deepakbhai is vartaman tirthankar right here on this earth. We all should be very fortunate to have him here. May he live long here for our peace.
    JSCA. Happy Diwali and prosperous new year to all the Mahatmas and best wishes that each and every one flourishes with dada's gnan.
    USA...

    ReplyDelete
  5. ya a true indian celibate celebrity,it rox,Pujayashree jevi celibacy saune prapt thay

    ReplyDelete
  6. Thank You Dimplebhai for such a nice video.

    DADA no aa dikro to kharekhar diamond j chhe. Have to amne 100% khatri thai gai chhe ke DADA no aa dikro j sahu mahatmao ne DADA ni Akram Titanic ship ma besadi ne Mahavideh lai jashe. Ane aa Titanic dariya ma dubi nahi jay teni 100% surity chhe !!!

    Vaishali & Nirali na Jay Sat Chit Anand.

    ReplyDelete
  7. Pujya Deepakbhai ae Mahavir Bhagwan Ni path Kharekhar Dipavi chhe.

    ReplyDelete
  8. HA , A TRUE MAHAVIR IS ALIVE TODAY ALSO!

    ReplyDelete
  9. HAPPY DIWALI TO ALL MAHATMAS

    JAI SAT CHIT ANAND

    ReplyDelete
  10. HAPPY DIWALI TO ALL MAHATMAS


    JSCA

    ReplyDelete