Explore the world of Akram Vignan

UK Shibir

  • તપ --- મહાત્મા એ આટલું પકડી રાખવા જેવું છે દાઝ્યા પછી કોઈને દાઝાડવું નથી આ એકજ પકડી રાખવા જેવું છે.

  • ધાર્યું ના થયું, મોહ પુરો ના થયો, માન પોષાયું નહિ, આક્ષેપ આવ્યો, કામ માંથી ખસાડ્યા આવા ભૂતકાળ ના પ્રસંગ માં જે તપ ચુક્યા હોઈ તેને  નોંધી રાખી ને ધોવા.

  • જ્ઞાની ને તપ કેવા હોઈ, અશાતા માં તપ તો હોઈ, પણ જ્ઞાની ને તો શાતા માં પણ તપ હોઈ, સારું ખાવાનું આવ્યું તેમાં તપ કરે, ગમતું આવે એમાં તપ હોઈ.  કોઈ ગાળો ભાંડે આક્ષેપ મુકે, પગ દુખે એમાં જ્ઞાની ને અનુભવ દશા એવી હોઈ એટલે તપ જ ના આવે

  • તપ સાથેનું ડિસ્ચાર્જ હોઈ તેને જ એક્ઝેક્ટ ડીસ્ચાર્જ કહેવાય.

  5 comments:

  1. આ તપ નો સત્સંગ તો બહુ જ કામ લાગ્યો છે ! રાજુ ને તો લાગ્યું કે આપણે જંગલ માં જવાની જરૂર નથી ભગવાન મહવીર ની જેમ , આજુ બાજુ ની ફાઈલો જ આપણને તપ કરાવી ને મોક્ષે લઇ જશે ! પૂજ્ય દિપકભાઈની કઈ વાણી માં જ્ઞાન નથી એ જ પ્રશ્ન છે?
    Raju Lowell

    ReplyDelete
  2. જ્ઞાન તો લીધું , પણ તપ થયા જ નથી આ શિબિર ના સત્સુંગ થી સમજાય. ખુબજ અત્ભુત science છે .પૂજયશ્રી બધા મહાત્માને મોક્ષ ના ધ્વાર સુધી પહોચાડી ને જ રહેશે .ધન્ય ધન્ય થઈ ગયા આ અકર્મ માર્ગ થી.
    NILIMA GA

    ReplyDelete
  3. Bhagwan Mahavir jungle ma nata gaya, Arya desh ma thi Anarya desh ma gaya hata, potana karmo khapava...... apde eni pan jaroor nathi, khali Pujyashree kahe che eh samjhan j apply kariye toh jyan chiye tyan j Moksha che......

    ReplyDelete
  4. aa satang shibir thi to akhi tap vise ni samaj avi khli thai ke jane avu lage che dada jate j hajar tahi ne boli rahaya che. ane kherar avu samajau ke anarya des ma javani jarur j nathi .pahela avu lagu j nath.ane dipakbhai na muke thi gnan ganga vahi rahi che

    ReplyDelete
  5. deepakbhai ni vani adabhut che,dada nu akram vigyan adbhut che.satsang ma bahu saru lage 6,relative life ma deepakbhai ni vato ne follow karvathi relative ma pan moksh jevu saru lage che.jivan ghanu saru thai gayu aa gyan thi. Dada bhagvan na asim jayjaykar ho.......

    ReplyDelete