Explore the world of Akram Vignan

UK Shibir

પ્રેમ સ્વરૂપ ક્યારે થવાય જયારે નાના ની ભૂલ પોતાની માથે લઇ લે. તેની ઉપર ના ઠોકે ત્યારે એનો પ્રેમ જીતી શકીએ.

પ્રગતિ થવા માટે ફ્રીક્સન જોશે પણ એક્સીડેન્ટ નહિ ચાલે. ફ્રીચ્સન વગર પ્રગતિ નહિ થાય. કોઈ આક્ષેપ મુકે એ  ફ્રીક્સન પણ એ વખતે જો આપણે અથડાઈ તો એક્સીડેન્ટ  કેહવાય

ટકરામણ તો થાય જ એ ભરેલો માલ ખાલી થાય છે એ થવી જ જોઈએ ટકરામણ થાય એનો વાંધો નથી પણ એમાં સામા  જોડે ભેદ ન પડવો જોઈએ. સામા ના મન જોડે જુદું ન પડવું જોઈએ એ જ અહિયા પુરુષાર્થ છે.

0 Comments:

Post a Comment