Explore the world of Akram Vignan

Leicester Satsang Day 2

પાંચ પ્રકારના ભાવો

૧) હિંસક ભાવો - સ્થૂળ માં,  ઉંચી નાતો માં ના હોઈ

૨) પીડાકારક ભાવો – કષાયો ભાવો, ઉંચી નાતો માં આમાં જ આખો દિવસ હોઈ.

૩) તિરસ્કાર ભાવો - તિરસ્કાર કરે

૪) અભાવ ભાવો - પોતાની ભૂલો ખલાશ થઇ હોઈ પણ બીજાની ભૂલો જોઈને અભાવ કરે, મહાત્માઓ ને પહેલા ત્રણ ભાવો ના હોઈ અને ચોથા ભાવો ના પ્રતિક્રમણ કરે.

૫) વીતરાગ ભાવો - ભગવાન મહાવીર ના ભાવો

  3 comments:

  1. absolutely brilliant

    ReplyDelete
  2. reading this, aho aho... what status gyani purush has given us.

    ReplyDelete
  3. WOW!! Ketlu easy kari nakhyu..
    સુપ્પર ડુપ્પર dada ji na akrame udaay chhe...
    Dada ji na sharne sahuno bedo paar thay chhe!

    Do u have a video clip of this, Dimeplbhai?
    JSCA.

    ReplyDelete