Explore the world of Akram Vignan

Pujya Ma came in Pshree dream

 Pujya Ma came in Pshree dream and gave very profound message for all mahatma. Below is the Gujarati and English version of the same.‪#‎Jsca‬
૫.૧૨.૨૦૧૫ ઇન્દોર
આજે ૫:૩૦ AM. નીરૂમા સ્વપ્નામાં આવ્યા.
આમ સ્વપ્નમાં એ દિવસે એમણે દેહ છોડ્યો હતો. શરીર એક બાજુ આમ પડ્યું હતું. પોતે સફેદ સાડી પહેરીને, નોર્મલ વાત કરે એવી રીતે મારી સાથે વાત કર્તા હતા. કહે છે, અમે આ દેહ સ્વરૂપ નથી. અમે જુદા જ છીએ. આ દેહને બાળશે બે ત્રણ દિવસ પછી, ત્યાં સુધી અમે અહીં રહીશું. કારણ લોકો આ દેહને નીરૂબેન મને છે ને. પછી દેહ બળી ગયા પછી લોકો કહેશે, નીરૂબેન ગયા. પણ અમે ખરેખર ગયા નથી, અમે બીજા સ્વરૂપે બીજે છીએ જ. અમને બધાનું બધું અંદર આરપાર દેખાય છે. જે લોકો માનશે નીરૂબેન ગયા, તો એમને ખોટ જશે. બાકી અમે છીએ એમ માનશે, તો અમે એની સાથે છીએ. અમને પૂછશે તો બધું જવાબ મળશે. અમે હાજર જ છીએ. અમે બીજે છીએ, આ દેહ સ્વરૂપ છોડીને બીજા સ્વરૂપે છીએ પણ અમે છીએ.

5.12.2015 Indore
Today at 5:30 AM Niruma came in my dream
In the dream, on that day she had left her mortal body. The body lay on one side. She was wearing a white saree and speaking to me as she normally would. She was telling me that, “I am not in the form of this body. I am totally separate. They will burn this body after two to three days, until then I will remain here. Because people believe this body to be Niruben, isn’t it. Then after the body is burnt, people will say, ‘Niruben is gone.’ But in reality I am not gone; I am indeed in another form in another place. I see everything within everyone through and through. Those that believe that ‘Niruben is gone’ will take a loss. But for those that believe that I am present, then I am with them. If they ask me then they will get all the answers. I am indeed present. I am elsewhere, having left this bodily form, I am in a different form, but I am present.

0 Comments:

Post a Comment